Mumbai

6:33 AM Sunrise

6:47 PM Sunset

Fri, Mar 27, 2026
Vikram Samvat 2082
(Veer Samvat 2552), Chaitra Sud 10/ Chaitra Sud 9
Pujya Bahenshree

Amrutvani Video Tatvacharcha (Songadh) - DVD 4

1 to 20 of 77 pravachan(s) displayed
No. Question Lang Time Play
પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક Gujarati ૨.૫૪
જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય? Gujarati ૫.૫૫
તત્ત્વનો વિચારપૂર્વક કરેલ ર્નિણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું પણ નિર્વિકલ્પ પ્રતીતિ ન આવે ત્યાં સુધી હજું એકત્વ બાકી છે તો પછી તે ર્નિણયને ર્નિણય કઈ રીતે કહેવાય? Gujarati ૨.૧૮
પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? (૧) એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કરવાથી કાંઈ સમ્યગ્દર્શન પમાતું નથી. (૨) તત્ત્વવિચારના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન થાય છે તે સિવાય બીજા કોઈ ઉપાયથી સમ્યગ્દર્શન થતું નથી. આ બે બોલમાં શું કહેવું છે? Gujarati ૪.૦૪
(પ્રશ્નનો સારાંશ) વિકલ્પાત્મક ર્નિણય કર્યો હોવા છતાં અનુભવ કેમ થતો નથી? તેમાં ક્યાં કચાશ રહી જાય છે? Gujarati ૩.૪૬
पूज्य गुरुदेवश्री के प्रवचन में आता है, ‘ज्ञानी को राग का बंध नहीं होता है क्योंकि उनका उपयोग अंतर की तरफ होता है । जब रामचंद्रजी लक्ष्मण को छह महिने तक लेकर घूमे थे, उस समय उनका उपयोग दोनों तरफ कैसे रहता होगा ? Hindi ૩.૪૩
રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી તેને કેવી રીતે પ્રગટ કરીને જાણવું? Gujarati ૪.૧૨
(પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૩૬) ‘જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું જ ભવન તેનો શો અર્થ છે? Gujarati ૨.૩૯
આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્રિકાળી ને વિષય કરે અને જ્ઞાન વડે ત્રિકાળીને વિષય કરે તેમાં કાંઈ અંતર? Gujarati ૯.૫૬
૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. આવી સૂક્ષ્મતાને યથાર્થ ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઊભો રહે? Gujarati ૪.૨૮
૧૧ કોઈ ઠેકાણે એમ આવે છે કે વિભાવ ઉપર-ઉપર તરે છે. તેનો શો અર્થ છે? Gujarati ૧.૪૩
૧૨ દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપે પરિણમે છે....તેમાં બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતાની વાત આવી અને તેથી....તેમાં એકત્વબુદ્ધિ રહેતી નથી. પણ પર્યાયમાં જે રાગાદિ થાય છે તેમાં એકત્વપણું આ જાણવાથી કેવી રીતે ટળે? Gujarati ૧.૫૨
૧૩ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૪)માં આવે છે ‘‘સ્વભાવના લક્ષે સત્ય આવે અને અજ્ઞાનના લક્ષે અસત્ય આવે....’’ Gujarati ૮.૪૨
૧૪ કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોય છે અને કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોતી નથી....તો દૃઢતા કેમ થાય? Gujarati ૨.૦૧
૧૫ હું જ્ઞાયક છું એ ભાવમાં ‘હું’ અને ‘જ્ઞાયક’ બન્ને એક સાથે હોઈ શકે? Gujarati ૮.૦૮
૧૬ ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે વ્રત તપ કરે તો પણ તે સમ્યક્ત્વનો અધિકારી નથી પણ તત્ત્વવિચારના અભ્યાસથી.....તો કેવા પ્રકારનો તત્ત્વવિચારનો અભ્યાસ કરવો? Gujarati ૩.૩૧
૧૭ પહેલાં જ્ઞાન જુદું પડતું ન હતું, રાગ ને જ્ઞાન બધું ભેળસેળપણે ખ્યાલમાં આવતું હતું. આપની કૃપાથી...સ્વ-પરપ્રકાશક એવું ત્રિકાળ આખું તત્ત્વ તે જ હું છું એમ દ્રઢતા કરતા જઈએ છીએ....છતાં હું શરીર છું, રાગી છું એમ થઈ જાય છે તો શું કરવું? Gujarati ૨.૦૮
૧૮ તત્ત્વ સમજવાના વિચારમાં જે (૧) શુભભાવ સહજ આવે છે (૨) શુભભાવની સામાયિક થઈ જાય. (૩) તો ચૈતન્યની જાગૃતિ લાવી ર્નિણય કરે તેની શી વાત! Gujarati ૫.૧
૧૯ પરવસ્તુને હું કરી શકું છું એમ જેણે માન્યું છે તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે. Gujarati ૨.૩
૨૦ જિજ્ઞાસુને પણ ભક્તિના ભાવ હોય છે? Gujarati ૫.૩
1 to 20 of 77 pravachan(s) displayed