Mumbai

6:33 AM Sunrise

6:47 PM Sunset

Fri, Mar 27, 2026
Vikram Samvat 2082
(Veer Samvat 2552), Chaitra Sud 10/ Chaitra Sud 9
Pujya Bahenshree Champaben's Tatvacharcha - Audio

Pujya Bahenshree's Amrut Vani Part-3

1 to 20 of 187 pravachan(s) displayed
No. Tatvacharcha Lang Time Play Content
પૂજ્ય ગુરુદેવશ્રીતથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક G ૨:૪૮
પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્‍ગાર G ૭:૦૧
પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર G ૫:૨૩
અનંતવાર નવમી ગ્રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિ અને અગિયાર અંગના શાસ્ત્ર પાઠી, એ જે તત્ત્વ ન પકડી શક્યા, તે આપ આટલી બાળવયે, વિના બાહ્ય કષ્ટ સહે, અતિ સુલભ પણે ઝપાટાથી પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન ધર્મની યથાર્થતા નક્કી કરીને, અતિ અમૂલ્ય ચૈતન્યચિંતામણી સાધી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શક્યા છો. તો આપે કઈ વિધિએ–કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ પડતા આપની ઉર્મિઓ કેવી હતી? તે વિદ્યા શીખવાની અને ઉર્મિઓ જાણવાની અમારી નમ્રભાવ વિનંતી છે કે આ રહસ્યમય વાત અમને આપશો. G ૧૬:૩૭

Open

Sr. No. Question Duration Lang
004-A અનંતવાર નવમી ગ્રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિ અને અગિયાર અંગના શાસ્ત્ર પાઠી, એ જે તત્ત્વ ન પકડી શક્યા, તે આપ આટલી બાળવયે, વિના બાહ્ય કષ્ટ સહે, અતિ સુલભ પણે ઝપાટાથી પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન ધર્મની યથાર્થતા નક્કી કરીને, અતિ અમૂલ્ય ચૈતન્યચિંતામણી સાધી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શક્યા છો. તો આપે કઈ વિધિએ–કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ પડતા આપની ઉર્મિઓ કેવી હતી? તે વિદ્યા શીખવાની અને ઉર્મિઓ જાણવાની અમારી નમ્રભાવ વિનંતી છે કે આ રહસ્યમય વાત અમને આપશો. ૦:૦૦ G
004-B દ્રવ્યપર્યાયનું જોડકું એવું સલગ્ન છે કે તેમાંથી દ્રવ્યને કેવી રીતે ગ્રહણ કરવું? ૧૩:૩૫ G
004-C સમ્યક્જ્ઞાનની પર્યાય થઈ અને વર્તમાનમાં તો મિથ્યાજ્ઞાનરૂપ ચાલે છે તો તેમાં પહેલા–પછી શું છે? ૧૫:૨૫ G
સ્વભાવ સાંભળતા કાળજે સોસરવટે ઘા લાગવો જોઈએ તે વિષે.... G ૧૭:૪૦

Open

Sr. No. Question Duration Lang
005-A સ્વભાવ સાંભળતા કાળજે સોસરવટે ઘા લાગવો જોઈએ તે વિષે.... ૦:૦૦ G
005-B અંદરથી સ્વભાવ ઓળખી નક્કી કરવું જોઈએ તે વિષે.... ૧:૩૦ G
005-C (સ્વભાવ ઓળખવા) એના માટે નિર્વતી હોવી જોઈએ? ૪:૪૫ G
005-D ...(પ્રશ્નનો સાર) મને કોઈ વખત મંદિરે જવા માટે, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા જવા માટે આકુળતા થઈ જાય છે તો શું તેમાં શુભભાવનો આગ્રહ તો નથી આવી જતો? ૭:૪૫ G
રુચિની કેટલી ખામી છે? G ૧૮:૦૩

Open

Sr. No. Question Duration Lang
006-A રુચિની કેટલી ખામી છે? ૦:૦૦ G
006-B વિદેહક્ષેત્રના વાસીઓ નંદીશ્વરદીપ જઈ શકે છે? ૫:૫૦ G
006-C એવી કેવી ભાવના હોય તો મહાવિદેહક્ષેત્રમાં જન્મ થાય? ૧૧:૦૦ G
006-D આત્મા ઓળખવા માટે શું કરવું તે વિષે... ૧૨:૩૫ G
એકવાર તો પ્રત્યક્ષ દેશના–દેવ અથવા ગુરુની મળવી જોઈએ તે વિષે... તથા અકૃત્રિમ જિનબિંબનો મહિમા G ૧૯:૧૨

Open

Sr. No. Question Duration Lang
007-A એકવાર તો પ્રત્યક્ષ દેશના–દેવ અથવા ગુરુની મળવી જોઈએ તે વિષે... તથા અકૃત્રિમ જિનબિંબનો મહિમા ૦:૦૦ G
007-B શરૂઆતમાં તો વિકલ્પ હોય છે? ૩:૧૦ G
007-C દ્રવ્ય જણાતું નથી, પર્યાય–પરિણામ જણાય છે તો પછી દ્રવ્ય ઉપર દૃષ્ટિ કેવી રીતે કરવી? વેદન તો પર્યાયનું હોય છે. ૫:૦૫ G
007-D વિકલ્પ કરતાં કરતાં તો થાક લાગે છે. નિર્વિકલ્પતા શું સહજ છે? ૭:૩૦ G
007-E નિર્વિકલ્પ થતા અગાઉ તેની દશા શું હોય છે? મિથ્યાત્વદશામાં. ૮:૪૫ G
007-F પ્રશ્નનો ભાવ સમજાતો નથી, શ્રીમદ્જીના લખાણમાંથી છે ૧૨:૧૦ G
007-G વૈરાગ્ય સંબોધન. ૧૬:૧૦ G
દૃષ્ટિ સામાન્ય પર હોય છે પણ તેને વેદનમાં સામાન્ય અને વિશેષ બન્ને આવે છે તે વિષે… G ૨૧:૦૬

Open

Sr. No. Question Duration Lang
008-A દૃષ્ટિ સામાન્ય પર હોય છે પણ તેને વેદનમાં સામાન્ય અને વિશેષ બન્ને આવે છે તે વિષે... ૦:૦૦ G
008-B જ્ઞાતાધારાની સહજ પરિણતિ વિષે… ૩:૫૫ G
008-C પરિણતિ પ્રમાણત્મક હોય કે નયાત્મક હોય છે? ૫:૧૫ G
008-D (પ્રશ્નનો સાર) અઘરૂં બહુ લાગે છે? ૧૦:૧૫ G
008-E જ્ઞાનીને વિકલ્પ હોય છે પણ સાથે ચૈતન્ય પરિણતિ હોય છે તે વિષે… ૧૩:૪૦ G
008-F શું દરેક જીવને સમ્યગ્દર્શન થતાં પહેલા (ચૈતન્યની ભાવનાની) ઉગ્રતા થાય છે. ૧૪:૪૫ G
008-G ભેદજ્ઞાનનો ક્રમ એવો લાગે છે કે પહેલા પરદ્રવ્ય અને રાગથી ભેદજ્ઞાન થાય પછી રાગનો અભાવ થાય ? ૧૭:૨૦ G
મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે? G ૧૮:૨૫

Open

Sr. No. Question Duration Lang
009-A મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે? ૦:૦૦ G
009-B ટોડરમલજી કહે છે આસ્રવનો આધાર આત્મા છે અને સંવર અધિકારમાં આવે છે કે ક્રોઘાદિનું ક્ષેત્ર ભિન્ન છે તે કેવી રીતે છે? ૫:૦૬ G
009-C જ્ઞાયકનું અવલંબન લેવું જોઈએ એમ કહેવામાં આવે છે. તે જ્ઞાયક દ્રવ્યગુણ પર્યાયાત્મક છે કે એકલું ધ્રૌવ્યરૂપ છે? ૭:૩૦ G
009-D દૃષ્ટિના વિષયમાં ગુણો તો આવે છે પણ પર્યાયોનો તો અભાવ છે? ૯:૩૫ G
009-E ગુણ લક્ષમાં આવતા નથી માટે ગુણ નથી તેમ પર્યાય લક્ષમાં આવતી નથી તેથી દૃષ્ટિના વિષયમાં પર્યાય નથી? તે બરાબર છે? ૧૧:૪૦ G
009-F ભિન્નતા કેવી રીતે છે ? જેમ કાંદામાં પહેલા એક છોતરૂં ઉતારીએ પછી બીજું અને ત્રીજું તેમ પહેલા રાગ, પછી સંવર પછી નિર્જરા પછી મોક્ષ એવી રીતે કાંદા જેવી રીતે ક્રમથી ભિન્નતા છે? ૧૨:૪૫ G
009-G અભિપ્રાય તે દ્રષ્ટિનો વિષય કહેવાય–ધ્યાનનો વિષય કહેવાય કે જ્ઞાનનો વિષય કહેવાય? ૧૬:૧૫ G
009-H દ્રષ્ટિને કોઈ આંધળી કહે છે તે બરાબર નથી? ૧૭:૧૫ G
009-I પહલે જો નિર્ણય હોતા હૈ વહ શંકા સહિત હોતા હૈ? ૧૭:૫૦ H
009-J દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહેલું છે અને પરદ્રવ્યથી નાસ્તિરૂપ છે. ૧૯:૪૦ G
દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્ ત્રણે સત્ ભિન્ન ભિન્ન કહ્યા છે તે વિષે… G ૨૦:૦૪

Open

Sr. No. Question Duration Lang
010-A દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્ ત્રણે સત્ ભિન્ન ભિન્ન કહ્યા છે તે વિષે… ૦:૦૦ G
010-B અનાદિકાળનો વિભાવનો અભ્યાસ હોવાથી એટલે....પોતાનો વિશ્વાસ આવતો નથી તે વિષે… ૧:૩૫ G
010-C जिस समय एकाग्रता होनेकी कोशिष-आत्माको जाननेकी कोशिष करते है उस समय किस प्रकारके विचार करना चाहिये ૨:૫૦ H
010-D बाह्य दुनियाका विचार करनेमें तो हर्षसा होता है.... ૪:૦૨ H
010-E વૈરાગ્ય સંબોધન ૬:૦૬ G
જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ હોય છે તે કેવા પ્રકારની હોય છે? G ૨૨:૩૫

Open

Sr. No. Question Duration Lang
011-A જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ હોય છે તે કેવા પ્રકારની હોય છે? ૦:૦૦ G
011-B ગુણસ્થાન જેમ બદલાય તેમ જ્ઞાન-વૈરાગ્ય શક્તિમાં દૃઢતા વિશેષ આવે? ૬:૧૫ G
011-C પ્રતિકૂળ સંયોગમાં પુરુષાર્થ વધારે ઉપડી શકે અને અનુકુળતામાં. ૯:૩૦ G
011-D અમુક જાતના સૂક્ષ્મ વિકલ્પો હોય ને માને કે નિર્વિકલ્પતા થઈ ગઈ તે ભ્રમ છે તે વિષે... ૧૩:૪૫ G
આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ વિષે... G ૧૮.૧૫

Open

Sr. No. Question Duration Lang
012-A આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ વિષે... G
012-B ‘શુદ્ધ ચિદ્રોપમ અહમ્’ હું શુદ્ધ ચિન્માત્ર છું એવી ધૂન લગાવવી તો કેવા પ્રકારની ધૂન લગાવવી? જેણે આત્માને ઓળખ્યો નથી તે કેવી રીતે ધૂન લગાવે ? ૦.૩૬ G
012-C જ્ઞાનનો ક્ષયોપશમ બહુ હોવા છતાં આત્મદર્શન નથી. નથી તે પૂજ્ય નથી. શિવભૂતિ મુનિને પૂજ્ય કીધાં છે....તો અમારી એવી કઈ કચાશ છે જેથી આત્મદર્શનમાં મુશ્કેલી છે? ૫.૩ G
012-D આત્મ અનુભૂતિવાળા પૂજ્ય છે ભલે તેને જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય અને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોય તો પણ તે પૂજ્ય નથી તેમ આપ ફરમાવો છો? પણ આત્મ પ્રાપ્તિના ઉપાય તરીકે શિષ્યે તૈયારી કઈ રીતે કરવી? ૮.૪ G
012-E બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક વિકલ્પ વિષે...વિકલ્પ કેવી રીતે છૂટે તે વિષે... ૧૧.૦૪ G
012-F સ્વરૂપને પકડવા માટે શ્રદ્ધા શું નિર્વિકલ્પપણે કામ કરે છે? ૧૬.૨૫ G
શું આ કાળમાં (જ્ઞાનીને) રોજ આત્મા અનુભવાય છે? G ૧૮.૨૦

Open

Sr. No. Question Duration Lang
013-A શું આ કાળમાં (જ્ઞાનીને) રોજ આત્મા અનુભવાય છે? G
013-B અજ્ઞાનદશામાં રાગનો કર્તા છે અને જ્ઞાનદશામાં રાગનો કર્તા થતો નથી તે વિષે... ૦.૫ G
013-C માતાજી! સમયસાર (ગા. ૨૦૬) એટલું સત્ય છે જેટલું આ જ્ઞાન છે તો શું જ્ઞાનતત્ત્વમાં બધું આવી જાય છે? અમને તો જ્ઞાનમાત્રમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ૫.૦૨ G
013-D એવો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય કહેવાય છે? ૯.૧૩ G
013-E પૂજ્ય ભગવતી માતા! પૂજ્ય ગુરુદેવશ્રીએ સમ્યગ્દર્શનનો મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો? ૧૨. G
013-F .....ક્ષાયિકજ્ઞાનનું સ્વરૂપ સમજાવશો? ૧૫.૩ G
શુદ્ધાત્માનો આશ્રય કરવો તે વિષે.... G ૨૧.૫૭

Open

Sr. No. Question Duration Lang
014-A શુદ્ધાત્માનો આશ્રય કરવો તે વિષે.... G
014-B સમયસાર કળશ ૧૦૪ વિષે.... મુનિઓને શુદ્ધાત્માનું શરણ હોવાથી અશરણ નથી. અંદરનું શુદ્ધાત્માનું શરણુ સમજાવવા કૃપા કરશો. ૨. G
014-C પૂજ્ય ગુરુદેવશ્રી વિષે... ૬.૨ G
014-D એક આત્માનું પ્રયોજન હોવું જોઈએ તે વિષે... ૭. G
014-E પર્યાય–જ્ઞેય ઉપર દૃષ્ટિ નહીં કરતાં સળંગ જ્ઞાન ઉપર દૃષ્ટિ મૂકવી–તેને ગ્રહણ કરાવે છે તે વિષે... ૭.૫ G
014-F આકુળતા નહીં કરતા, વિચાર કરી નિર્ણય કરવો તે વિષે...રુચિ પોતા તરફ કરવી. ૮.૩ G
014-G શુદ્ધ પર્યાયનો ત્રિકાળી ધ્રુવ તત્ત્વ કર્તા છે કે નહીં? ૧૦.૨૫ G
014-H શ્રદ્ધા-જ્ઞાનમાં વારંવાર 'હું શુદ્ધ છું, જ્ઞાયક છું’ લેવા છતાં ક્યાં ખામી છે? ૧૧.૪૫ G
014-I વિકલ્પાત્મક ઉપયોગ લગાવે પછી ધીરે ધીરે આગળ વધતા વધતા... ૧૬. G
014-J મહિમા વધારવા શું કરવું? ૧૯.૧ G
ચૈતન્યનો જે આનંદ આવે છે તેની જાત જુદી હોય છે એના જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં.....તેની જાત જ જુદી હોય છે? G ૧૭.૩૮

Open

Sr. No. Question Duration Lang
015-A ચૈતન્યનો જે આનંદ આવે છે તેની જાત જુદી હોય છે એના જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં.....તેની જાત જ જુદી હોય છે? G
015-B જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવો, મુંઝાવું નહીં તે વિષે... ૨.૫ G
015-C ભવિષ્ય ઉજ્જ્વળ લાગે છે બધા સમ્યગ્દર્શન તો પામશે જ? ૪.૧ G
015-D (सम्यग्दर्शन)के लिये कैसी पात्रता होनी चाहिये या कैसी भूमिका होनी चाहिये? ૭.૨૫ H
015-D ..... उसके बाद महिमा नहीं आती ? ૧૫.૩ H
015-E ध्यान सहज आता है या ध्यान लगाकर फिर विचार करना प्रारंभ करना? ૮.૪૫ H
015-F आत्माका स्वरूप क्या है जिसे प्रथम हमें ग्रहण करना है? ૧૦.૨ H
015-G वैराग्यकी पूर्व भूमिका क्या है? ૧૧.૪૫ H
015-H निज स्वभाव का जोर कायम कैसे रहे? ૧૨.૨૫ H
015-I વિભાવ કેવી રીતે છોડવો? ૧૪. G
015-K પૂજ્ય ગુરુદેવશ્રી વિષે... G
અંદરની લગની જ માર્ગ કરી દે છે તે વિષે... G ૨૦.૨૮

Open

Sr. No. Question Duration Lang
016-A અંદરની લગની જ માર્ગ કરી દે છે તે વિષે... G
016-B આગળની દશામાં પહોંચાતું નથી તે માટે શું કરવું? ૧.૨ G
016-C પ્રશ્ન સમજાતો નથી. ૨.૧ G
016-D જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો હોય પણ પ્રયોજનભૂત જાણવાપણું હોવું જોઈએ તે વિષે... (જવાબ ઉપરથી) ૩.૩ G
016-E ભેદજ્ઞાન વિષે.... ૬.૩ G
016-F ભૂમિકા પ્રમાણે વિચારો આવે તે વિષે... ૮.૨ G
016-G બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગ વિષે... ૯.૧ G
016-H ...મહત્ત્વ સ્વાનુભૂતિનું છે કે આગમનું છે? ૧૧. G
016-I સમયસાર ગાથા ત્રીજીમાં ‘સ્વસમય અને પરસમય’માં દ્વિવિધતામાં બાધા આવે છે? તેમાં આચાર્ય ભગવંતનો શો અભિપ્રાય છે? ૧૨. G
016-J જીવમાં રાગદ્વેષ થયા કરે છે તે કોનું કાર્ય છે? ૧૩.૧૫ G
016-K જે જાતની જિજ્ઞાસા હોય તે જાતનો શું પુરુષાર્થ થાય? ૧૫.૪ G
016-L વૈરાગ્ય સંબોધન ૧૬. G
शास्त्रसे आत्माको लक्षणसे नक्की करके पुरुषार्थ करे तो होता है उस सम्बन्धित… H ૨૦.૦૬

Open

Sr. No. Question Duration Lang
017-A शास्त्रसे आत्माको लक्षणसे नक्की करके पुरुषार्थ करे तो होता है उस सम्बन्धित... H
017-B ઘણો પુરુષાર્થ કરવા છતાં અનુભવ થતો નથી તો શું કરવું? ૪.૪ G
017-C નિર્વિકલ્પ થઈને ધ્યાનમાં બેસવાનું તેમાં કેનું ધ્યાન કરવાનું? ૫.૦૫ G
017-D વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જ નમસ્કાર કરવા યોગ્ય છે તે વિષે... ૧૭.૨ G
ઊંડે ઊંડે જઈને ચૈતન્યદેવના દર્શન કેવી રીતે કરવા? G ૧૮.૨૫

Open

Sr. No. Question Duration Lang
018-A ઊંડે ઊંડે જઈને ચૈતન્યદેવના દર્શન કેવી રીતે કરવા? G
018-B કોઈ અપેક્ષાએ દ્રવ્યને પર્યાયનો આધાર કહેવાય અને કોઈ અપેક્ષાએ પર્યાયને દ્રવ્યનો આધાર કહેવાય તે વિષે… ૧.૨૮ G
018-C (પ્રશ્નનો સારાંશ) વર્તમાન જ્ઞાન ઉપયોગથી સ્વભાવનો નિર્ણય થાય છે છતાં પર્યાય ઉપર લક્ષ કરવાનું નથી. પણ દ્રવ્યનું લક્ષ કરવાનું છે તે વિષે... ૨.૧ G
018-D રુચિ પોતે જ કરવાની છે. ૪.૪૮ G
018-E ભાષામાં, શબ્દોમાં, ક્ષયોપશમિક જ્ઞાનમાં બરાબર બેસી જાય છે....છતાં નયપક્ષનો વિકલ્પોથી પણ આગળ જવાનું છે તે પગલું કેવા પ્રકારનું હોય છે? ૬.૩૮ G
018-F છઠ્ઠી ગાથામાં એક જ્ઞાયકભાવ કહ્યો છે ૧૧મી ગાથામાં શુદ્ધનય કહ્યો–શુદ્ધનયનો વિષય કહ્યો તે બધું એક જ છે ? ૯.૩૩ G
018-G વૈરાગ્ય સંબોધન. ૧૨.૧૫ G
પરિણતિનો પલટો ન થાય ત્યાં સુધી તેની ભાવના, રુચિ, અભ્યાસ લગની કરતા રહેવું તેમાં થાકવું નહીં તે વિષે… G ૨૦.૩૧

Open

Sr. No. Question Duration Lang
019-A પરિણતિનો પલટો ન થાય ત્યાં સુધી તેની ભાવના, રુચિ, અભ્યાસ લગની કરતા રહેવું તેમાં થાકવું નહીં તે વિષે... G
019-B શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય...અભ્યાસ કર્યા પછી ધ્યાન કરવા માટે એકાંતમાં વિચારણા કરવાથી સ્વ તરફનું લક્ષ થઈ જાય? ૩.૧૫ G
019-C શાસ્ત્રોમાં આવે છે વ્રત, તપ, ઉપવાસ વગેરે આચરણ આત્મપ્રાપ્તિ કરવા માટે ફાયદાકારક, મદદ કરતાં ખરા? ૮.૧૫ G
019-D ઉપયોગથી રાગને ભિન્ન કર, ...રાગ ઉત્પન્ન થાય તે તો ઉપયોગમાં આવી જ જાય છે ને જાણવાનો સ્વભાવ હોવાથી તે બન્ને સાથે જ છે ને? ૧૦.૪૩ G
019-E જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી તો દેવ-શાસ્ત્ર-ગુરુનો અભ્યાસ એક જ ઉપાય છે? ૧૪.૩ G
019-F પ્રમાણજ્ઞાન અને અનેકાંત વિષે... ૧૬.૩ G
019-G પર્યાયને ગૌણ કરવી...તેમાં સ્વ-પર પ્રકાશકમાં, પર્યાયને પરપ્રકાશકમાં મૂકવી તે વિષે... સમજાવશો? ૧૭.૩ G
આત્મામાં ગુણો તો અનંત છે તો પછી (શાસ્ત્રમાં) જ્ઞાનથી કેમ વધારે વાત કરી છે? G ૧૮.૧૧

Open

Sr. No. Question Duration Lang
020-A આત્મામાં ગુણો તો અનંત છે તો પછી (શાસ્ત્રમાં) જ્ઞાનથી કેમ વધારે વાત કરી છે? G
020-B અજ્ઞાનીએ જ્ઞેયને જાણતી વખતે, ‘હું જ્ઞેયને જાણનાર છું’ એમ વારે વારે જાણનાર તરફ વલણ કરવું? ૧.૫૪ G
020-C છદ્મસ્થ જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પરને જાણે તે બન્નેની રીત સરખી છે? ૩.૧૨ G
020-D ભેદજ્ઞાન બાદ કરીએ તો (જ્ઞાની અને અજ્ઞાનીની) રીત પરને જાણે છે તેમાં કોઈ ફેર છે? ૪.૪૫ G
020-E શ્રીમદ્જીમાં આવે છે ‘જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન’ તેમાં શું કહેવું છે? ૧૨.૦૭ G
020-F કાર્ય પર્યાયમાં થાય છે તો દ્રવ્યનું માહાત્મ્ય કેવી રીતે લાવવું? દ્રવ્યનો આશ્રય કેવી રીતે કરવો? ૧૩.૦૫ G
020-G દ્રવ્ય સત્-ગુણ સત્-પર્યાય સત્ તે વિષે... ૧૪.૪૫ G
020-H મિથ્યાત્વ દશામાં કેટલાક ગુણ વિપરીત પરિણમે છે અને કેટલાંક શુદ્ધરૂપે પરિણમે છે તેમ ‘આત્મધર્મ’માં આવેલું તે સમજાયું નહીં તે સમજાવશો? ૧૫.૪ G
1 to 20 of 187 pravachan(s) displayed