Mumbai

6:33 AM Sunrise

6:47 PM Sunset

Fri, Mar 27, 2026
Vikram Samvat 2082
(Veer Samvat 2552), Chaitra Sud 10/ Chaitra Sud 9
Pujya Bahenshree Champaben's Tatvacharcha - Audio

Pujya Bahenshree's Amrut Vani Part-2

1 to 20 of 289 pravachan(s) displayed
No. Tatvacharcha Lang Time Play Content
પૂજ્ય ગુરુદેવશ્રીતથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક G ૨:૪૮
પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્‍ગાર G ૭:૦૧
પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર G ૫:૨૩
વિભાવ થઈ જાય છે, તો શું કરવું? G ૧૮:૦૦

Open

Sr. No. Question Duration Lang
004-A વિભાવ થઈ જાય છે, તો શું કરવું? ૦:૩૦ G
004-B વાંચન કરતાં થાય કે જ્ઞાયકમાં જ સુખ છે પણ અનુકૂળતા ૦:૫૦ G
004-C જ્ઞાયકમાં એકત્વબુદ્ધિ કેવી રીતે થાય? ૨:૪૫ G
004-D અનુભૂતિકાળે દ્રષ્ટિ દ્રવ્ય પર હોય ત્યારે પરનું જ્ઞાન થાય છે કે માત્ર સ્વ પોતાનું જ જ્ઞાન થાય છે? ૩:૪૦ G
004-E પ્રયત્ન કરે તો અનુભવ થાય—તે વિષે ૬:૩૫ G
004-F ઉપયોગ બહારમાં હોય ત્યારે ધર્માત્માને આત્માનું વેદન ચાલુ હોય તે જ્ઞાનમાં પકડાય? ૯:૪૦ G
004-G સમ્યગ્દ્રષ્ટિને જે શાંતિની ધારા ચાલી રહી છે, તે પરિણતિ ઇન્દ્રિયજ્ઞાન છે? ૧૫:૩૦ G
004-H મુનિરાજ વારંવાર નિર્વિકલ્પદશા પામે છે તેમાં બહારના શુભાશુભ ભાવમાં તો એવી તાકાત નથી—તો શું જે શુદ્ધ પરિણતિ વહે છે તે ઉપયોગને અંદર લાવતી હશે? ૧૬:૩૦ G
004-I ઉપયોગ બહારમાં હોય ત્યારે પરિણતિ લબ્ધરૂપ છે તેમ ગણાય ૧૭:૩૦ G
જિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિના સ્વરૂપ વિષે તેમાં દરેક જીવ પોતાની શક્તિ અનુસાર સમજે છે G ૨૦:૦૦

Open

Sr. No. Question Duration Lang
005-A જિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિના સ્વરૂપ વિષે તેમાં દરેક જીવ પોતાની શક્તિ અનુસાર સમજે છે ૦:૦૦ G
005-B દિવ્યધ્વનિનો મુખ્ય વિષય અધ્યાત્મ હોય? ૨:૫૦ G
005-C મને ભગવાન–ધર્માત્મા મળી ગયા છે, હવે મને મોક્ષ જવામાં વાંધો નથી એમ કરી પુરુષાર્થ ઓછો કરી નાખે એવું બને? ૧૨:૩૦ G
005-D (પ્રશ્નનો સારાંશ) આનંદનું વેદન આવે તે ખ્યાલમાં આવે? ૧૫:૦૦ G
સમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં? G ૨૨:૦૫

Open

Sr. No. Question Duration Lang
006-A સમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં? ૦:૦૦ G
006-B નિર્વિકલ્પદશામાં જે આનંદ હોય તેને સવિકલ્પદશામાં જે શાંતિ વેદાય છે તેમાં ભેદ કેવી રીતે છે? ૨:૫૫ G
006-C રાગ જીવના પરિણામમાં થાય છે તેમાં પુદ્‍ગલ કર્મ નિમિત્ત છે તે વિષે ૮:૨૦ G
006-D સમયસારમાં આવે છે “રાગી તો પુદ્‍ગલ છે, વ્યવહારે જીવના પરિણામ કહેવાય છે.” તે વિષે ૧૦:૨૫ G
006-E પ્રતિ સમય ‘જાણન જાણન સ્વભાવી છે’–પણ આગળ નથી પકડાતું—નથી જવાતું? ૧૨:૦૦ G
006-F પુરુષાર્થ કરતાં નિર્વિકલ્પદશા થાય? ૧૬:૨૦ G
006-G સાધન સંપન્ન હોય તે ધર્મ કરી શકે—ગરીબ હોય તે ધર્મ કેવી રીતે કરી શકે? ૧૯:૧૫ G
પંડિત શ્રી હિંમતભાઈ વિષે G ૨૧:૨૦

Open

Sr. No. Question Duration Lang
007-A પંડિત શ્રી હિંમતભાઈ વિષે ૦:૦૦ G
007-B પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ‘‘જ્ઞાન સ્વભાવ એવો છે કે જેમાં રાગ સમાય નહીં’’ તે વિષે ૨:૩૦ G
007-C સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ દશા પ્રગટ છે તેને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે અને ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન કહ્યું છે તે ક્ષણિક ઉપાદાનથી કથંચિત સહિત છે ૫:૨૦ G
007-D પર્યાયનું અકર્તૃત્વ-અભોક્તૃત્વ કેવી રીતે છે? ૭:૩૫ G
007-E પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી અને આપના આશીર્વાદથી થોડું સમજાય છે. હવે ક્યાં ખામી છે? ૧૩:૩૦ G
અસ્તિત્વના વિચારો વધારે કરવા? G ’૨૪:૪૦

Open

Sr. No. Question Duration Lang
008-A અસ્તિત્વના વિચારો વધારે કરવા? ૦:૦૦ G
008-B આત્મા જ્યારે પકડાય ત્યારે દ્રષ્ટિ અને જ્ઞાન નિર્વિકલ્પ હોય છે? ૨:૦૦ G
008-C ભેદજ્ઞાન સહજ રીતે થવું જોઈએ? ૪:૦૦ G
008-D લીનતા માટે પણ માર્ગ આ જ છે પુરુષાર્થનો? ૫:૨૫ G
008-E આવો અભ્યાસ કરનારને ભાસ થાય કે હવે હું કરીશ જ? ૮:૧૦ G
008-F ...જ્ઞાયકને દ્વારે ટહેલ મારવાનું તો આપે જ શીખડાવ્યું છે? ૯:૪૦ G
008-G માતાજી! પુરુષાર્થ થોડો મંદ હોય અને દ્રઢતા સાચી હોય તો ડરવા જેવું ખરું? ૧૦:૪૦ G
008-H ભક્તિમાર્ગથી કાંઈ ફરક પડે? ૧૧:૪૦ G
008-I ...જ્ઞાની શુભ રાગમાં ઉત્સાહપૂર્વક જોડાય કે દુઃખપૂર્વક જોડાય છે? ૧૪:૩૦ G
008-J જ્ઞાયક કા લક્ષણ ક્યા હૈ? ૧૬:૨૦ H
008-K (પૂજ્ય ગુરુદેવશ્રી વિષે) સુપ્રભાત વિશે ૧૮:૦૦ G
માતાજી! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના રાગનો ખ્યાલ આવતો હતો પણ જ્ઞાયક પ્રત્યેની ભક્તિનો આપે નવો જ પ્રકાર સમજાવ્યો છે. G ૨૧:૪૦

Open

Sr. No. Question Duration Lang
009-A માતાજી! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના રાગનો ખ્યાલ આવતો હતો પણ જ્ઞાયક પ્રત્યેની ભક્તિનો આપે નવો જ પ્રકાર સમજાવ્યો છે. ૦:૦૦ G
009-B (પૂજ્ય ગુરુદેવશ્રી વિશે) ૨:૨૦ G
009-C આપની પાસે આવીએ છીએ ત્યારે નિરંતર આપના મુખમાંથી જ્ઞાયક-જ્ઞાયક એ જ વાત આવે છે. ૩:૫૦ G
009-D આ સંસ્કાર પડે છે તે એક વાર જરૂરી છે? ૬:૫૦ G
009-E પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા ‘‘પામરને પામર નથી કહેતાં પણ પરમાત્મા છો ને પરમાત્મા કહ્યો છે.’’ ૮:૪૫ G
009-F આલંબન લેવું એટલે શું? ૧૫:૨૫ G
009-G અભિપ્રાય તે દ્રષ્ટિનો વિષય કહેવાય–ધ્યાનનો વિષય કહેવાય કે જ્ઞાનનો વિષય કહેવાય? ૧૬:૧૫ G
009-H દ્રષ્ટિને કોઈ આંધળી કહે છે તે બરાબર નથી? ૧૭:૧૫ G
009-I પહલે જો નિર્ણય હોતા હૈ વહ શંકા સહિત હોતા હૈ? ૧૭:૫૦ H
009-J દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહેલું છે અને પરદ્રવ્યથી નાસ્તિરૂપ છે. ૧૯:૪૦ G
અનુભૂતિ પહેલા અને અનુભૂતિ પછી દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય થાય તેમાં શું વિશેષતા છે? G ૧૭:૧૦

Open

Sr. No. Question Duration Lang
010-A અનુભૂતિ પહેલા અને અનુભૂતિ પછી દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય થાય તેમાં શું વિશેષતા છે? ૦:૦૦ G
010-B પૂજ્ય ગુરુદેવશ્રીથી જ બધી પ્રભાવના છે તે વિષે... તથા ઉપદેશનો સાર ૩:૦૦ G
010-C જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનો મહિમા ૬:૦૦ G
010-D જ્ઞાતાધારામાં જાણવું અવિરતપણે રહે છે? છતાં પુરુષાર્થની દોરી હાથમાં છે? ૧૫:૪૦ G
સહજ ઉદ્‍ગાર... વસ્તુ સ્વરૂપ વિષે G ૧૭:૩૩

Open

Sr. No. Question Duration Lang
011-A સહજ ઉદ્‍ગાર... વસ્તુ સ્વરૂપ વિષે ૦:૦૦ G
011-B (આત્મ) અનુભવ હોવા છતાં શાસ્ત્રના જે રહસ્યો વાણીમાં આવવા જોઈએ તેવી વાણી ન પણ હોય તેમ બને? ૩:૦૦ G
011-C તિર્યંચને એવો ખ્યાલ આવે કે આમાંથી (આત્મામાંથી) મને પૂરેપૂરી શાંતિ પ્રગટશે–કેવળજ્ઞાન થશે? ૭:૦૦ G
011-D પશુઓને આત્મભાન કલ્પનાથી હોય તેમ લાગે છે. ‘શું તેમને ચૈતન્યગોળો જુદો છે’ તેમ લાગે? ૧૦:૦૦ G
011-E સહજ ઉદ્‍ગાર...સંસારના સ્વરૂપ વિષે– વૈરાગ્ય—માંગલિક ૧૩:૨૦ G
ઉપવાસ વિષે–શુભભાવ વિષે G ૨૧:૪૫

Open

Sr. No. Question Duration Lang
012-A ઉપવાસ વિષે–શુભભાવ વિષે ૦:૦૦ G
012-B પ્રથમ ભૂમિકામેં ક્યા કરના? ૩:૩૦ H
012-C અંદરમાં વિકલ્પ આવે છે તેને શું કરવું? ૫:૪૫ G
012-D ઉંઘમાંથી જાગી જતાં ભક્તિ આદિ સતત યાદ આવે છે પણ આત્મા સંબંધી વિચારો–આત્મા કેવો છે, તે વિચારો નથી લંબાતા તો શું કરવું? ૭:૩૫ G
012-E ક્ષપકશ્રેણીના સ્વરૂપ વિષે ૮:૩૫ G
012-F દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ વિષે ૧૧:૪૫ G
012-G સમ્યક્‍દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષે...(પ્રશ્નનો સાર) ૧૨:૩૫ G
012-H મોક્ષ થયા પછી જીવ પાછો સસારમાં આવે? તથા કર્મ ક્ષય વિષે ૧૬:૧૦ G
012-I સાચા ગુરુ કોને કહેવાય? ૨૦:૧૦ G
ઉપાદાન વિષે..... G ૨૨:૫૫

Open

Sr. No. Question Duration Lang
013-A ઉપાદાન વિષે..... ૦:૦૦ G
013-B ‘બળી સિંદરીવત આકૃતિ માત્ર જો’ એટલે શું? ૧:૦૦ G
013-C ચોથો આરો-છઠ્ઠો આરો એટલે શું? ૩:૨૦ G
013-D અબદ્ધસ્પષ્ટ, અનન્ય વિષે ૫:૨૦ G
013-E શુદ્ધતામાં કેલી કરે એટલે શું? ૬:૪૦ G
013-F વિરોધીઓંકે બીચમેં રહકર જ્ઞાનીયોંકે પ્રતિ શંકા ઉત્પન્ન ન હો? ઐસા કોઈ ૭:૪૦ H
013-G કોઈ વ્યક્તિ જ્ઞાનીઓ માટે—ગુરુદેવશ્રી માટે ઉંધા-ચત્તા શબ્દ બોલે...તે સમયે શું કરવું? ૯:૪૦ G
013-H કુંદકુંદસ્વામી કેવળજ્ઞાનનું સ્વરૂપ ગાથામાં વર્ણવે છે—તે શાસ્ત્ર આધારે કે તર્કણાથી વર્ણન કરે છે? ૧૦:૫૦ G
013-I કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા હતાં તે વિષે..... તેમને કેવળજ્ઞાનીનો સાક્ષાત્ ભેટો થયો હતો? ૧૨:૫૫ G
013-J આપશ્રી જ્યારે કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવો છો ત્યારે એમ લાગે છે કે આપનેપણ ભગવાનનો ભેટો થયો હોય અને સાંભળ્યું હોય એ જ કહેતા હો..... ૧૫:૦૦ G
013-K ચોથું ગુણસ્થાન એટલે શું? ૧૬:૩૦ G
013-L મુનિરાજને પોણી સેકંડથી વધારે ઉંઘ ન હોય તે કેવી રીતે? ૧૭:૨૫ G
013-M સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આ પામર જીવે શક્તિ ક્યાંથી લાવવી? ૧૭:૫૦ G
કર્મ ખપાવવા માંગીએ છીએ પણ ખપતા નથી પણ બંધાતા જ જાય છે એનો છેડો ક્યાં છે? કેવી રીતે છૂટે? G ૨૧:૪૦

Open

Sr. No. Question Duration Lang
014-A કર્મ ખપાવવા માંગીએ છીએ પણ ખપતા નથી પણ બંધાતા જ જાય છે એનો છેડો ક્યાં છે? કેવી રીતે છૂટે? ૦:૦૦ G
014-B સમ્યગ્દર્શનને ધ્યેય રાખવાનું કે બીજે પણ ધ્યેય રાખવું જોઈએ? મનુષ્ય જીવનમાં સ્વરૂપ સમજવું એ એક જ ધ્યેય હોવું જોઈએ? ૨:૫૦ G
014-C જ્યાં સુધી પરિણતિમાં વિકલ્પ આવે તે વિકલ્પ ઉભા રહે ત્યાં સુધી પરથી છૂટું પડી શકાતું નથી? ૫:૧૦ G
014-D તમે સમજાવો છો ત્યારે એમ થાય છે કે સમજાઈ ગયું છે પણ જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે લાગે છે કેટલા દિવસોના દિવસો જાય છે છતાં..... ૬:૦૦ G
014-E આપની આજ્ઞાનું પાલન થાય તો લગની-પ્રયત્ન ચાલુ રાખવાથી અવશ્ય પ્રાપ્તિ થાય ૭:૧૫ G
014-F વૈરાગ્ય વિષે.....ગુરુદેવશ્રી તથા જિનપ્રતિમા વિષે..... તથા માંગલિક ૧૪:૧૫ G
જ્ઞાનીને બહારથી જોઈએ તો વધારે સંયોગ-મોહ હોય તેમ દેખાય છે? G ૧૯:૪૫

Open

Sr. No. Question Duration Lang
015-A જ્ઞાનીને બહારથી જોઈએ તો વધારે સંયોગ-મોહ હોય તેમ દેખાય છે? ૦:૦૦ G
015-B મિથ્યાબુદ્ધિ જાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય? ૩:૨૦ G
015-C (અજ્ઞાનીને) મંદ કષાય હોય તો (જ્ઞાની-અજ્ઞાની)નો ભેદ કેવી રીતે પાડી શકાય? ૪:૨૦ G
015-D જેને પહેલાં અનુભવ થયો ન હોય, પહેલો અનુભવ થાય તેને મંદ કષાય અને આનંદનો ભેદ પાડી શકે? ૫:૪૫ G
015-E ઉપરના પ્રશ્નના અનુસંધાનમાં છે ૭:૪૦ G
015-F આત્માની સિદ્ધિ તો દ્રવ્યદ્રષ્ટિથી જ થવાની છે? ૧૨:૫૦ G
015-G સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત છે? ૧૬:૪૫ G
015-H વિભાવથી છૂટો પડે તે કર્મથી છૂટો પડે છે તે વિષે ૧૭:૫૫ G
પૂજ્ય ગુરુદેવશ્રી વિષે–સમયસાર ભાષાંતર વિષે— પંડિતજી વિષે ઊંડા આત્માર્થી છે G ૧૮:૧૫

Open

Sr. No. Question Duration Lang
016-A પૂજ્ય ગુરુદેવશ્રી વિષે–સમયસાર ભાષાંતર વિષે— પંડિતજી વિષે ઊંડા આત્માર્થી છે ૦:૦૦ G
016-B જિનેન્દ્ર ભગવાન તો પૂજ્ય છે પણ તેમની પ્રતિમા પણ પૂજ્ય છે ૩:૧૫ G
016-C સૂર્યકીર્તિ ભગવાન વિષે—પ્રતિષ્ઠા વિષે ૧૦:૧૦ G
016-D કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા તે એક આશ્ચર્ય છે..... ૧૫:૩૦ G
016-E પૂજ્ય ગુરુદેવશ્રીએ બહેનશ્રીના વચનામૃત કેટલી બધી વખત વાંચી લાઈનો કરી તે વિષે (પંડિતજી કહે છે) ૧૮:૦૦ G
સૂર્યકીર્તિ ભગવાન વિષે G ૧૭:૦૦
જિનેન્દ્ર પ્રતિમા વિષે—સૂર્યકીર્તિ ભગવાન વિષે G ૧૮:૪૫

Open

Sr. No. Question Duration Lang
018-A જિનેન્દ્ર પ્રતિમા વિષે—સૂર્યકીર્તિ ભગવાન વિષે ૦:૦૦ G
018-B રાગ અને શુદ્ધ પર્યાય દ્રવ્યથી ભિન્ન કેવી રીતે છે તે વિષે ૧૧:૦૦ G
018-C વિકલ્પો સમાવવા માટે શું કરવું? ૧૭:૦૦ G
જીવ શરીરથી દિવાલની જેમ ભિન્ન છે, તે પરમાર્થ સત્ય છે પણ સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે? કેવી રીતે? G ૨૩:૧૦

Open

Sr. No. Question Duration Lang
019-A જીવ શરીરથી દિવાલની જેમ ભિન્ન છે, તે પરમાર્થ સત્ય છે પણ સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે? કેવી રીતે? ૦:૦૦ G
019-B .....નવ તત્ત્વને શુદ્ધનયની દ્રષ્ટિથી કેવી રીતે જોવા? ૪:૧૦ G
019-C દ્રષ્ટિનો-જ્ઞાનનો-ચારિત્રનો પુરુષાર્થ એક જ પ્રકારનો હોય છે કે દ્રષ્ટિમાં કાંઈક અધિક પુરુષાર્થ હોતો હશે? ૮:૪૫ G
019-D ઊંડો અભ્યાસ કરવા શું કરવું? ૧૭:૩૫ G
019-E શરૂઆત શુભભાવથી કરવી કે તત્ત્વ ચિંતવનથી કરવી? ૨૦:૦૦ G
019-F દ્રષ્ટિના જોર સાથે જ્ઞાન તો ઉભું રહે છે, પણ ખરેખર મોક્ષમાર્ગમાં તો દ્રષ્ટિ અને લીનતા જ મુખ્ય છે ને? ૨૧:૧૫ G
જેવો પુરુષાર્થ હોય તેમ..... G ૨૦:૩૦

Open

Sr. No. Question Duration Lang
020-A જેવો પુરુષાર્થ હોય તેમ..... ૦:૦૦ G
020-B શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન વિષે ૧:૩૦ G
020-C પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા તે મહાભાગ્ય છે.... ૪:૧૦ G
020-D ભાવ દ્રઢ થાય તો સ્વરૂપમાં લીન થવાય..... તે વિષે..... ૫:૩૦ G
020-E રુચિનો વિષય તો એટલો જ છે કે ‘હું પરિપૂર્ણ જ્ઞાયક છું, બાકી બધું મારાથી ભિન્ન છે’ બસ એ જ કેળવવાનું ને? ૯:૧૦ G
1 to 20 of 289 pravachan(s) displayed